GS-MATH-3306 • Free Preview • 100 MCQs
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
Gujarat Study Official
GUJARAT STUDY OFFICIAL
PAPER CODE GS-MATH-3306
Maths (ગણિત)

સરેરાશ / મધ્યક (Average / Arithmetic Mean - Basics & Weightage)

આ પેપરમાં જવાબો આપેલા નથી. આન્સર કી માટે કોડ GS-MATH-3306 દાખલ કરો.
1.
પ્રથમ ૧૦ પ્રાકૃતિક સંખ્યાઓની સરેરાશ કેટલી થાય?
(A)૫
(B)૬
(C)૫.૫
(D)૬.૫
2.
જો ૫ ક્રમિક એકી સંખ્યાઓની સરેરાશ ૩૫ હોય, તો તેમાં સૌથી મોટી સંખ્યા કઈ હશે?
(A)૩૭
(B)૪૧
(C)૪૩
(D)૩૯
3.
પ્રથમ ૫ પ્રાકૃતિક સંખ્યાઓના વર્ગોની સરેરાશ શોધો.
(A)૧૦
(B)૧૨
(C)૧૩
(D)૧૧

Unlock Complete Question Paper (100 MCQs)

You are viewing a free preview of સરેરાશ / મધ્યક (Average / Arithmetic Mean - Basics & Weightage). Sign in to access all 100 questions, download the printable A4 offline paper, and access verified Gujarati explanations.