GS-MATH-3319 • Free Preview • 100 MCQs
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
Gujarat Study Official
GUJARAT STUDY OFFICIAL
PAPER CODE GS-MATH-3319
Maths (ગણિત)

ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો તફાવત (CI vs SI Difference & Growth)

આ પેપરમાં જવાબો આપેલા નથી. આન્સર કી માટે કોડ GS-MATH-3319 દાખલ કરો.
1.
રૂા. 4000 પર 5% ના દરે 2 વર્ષના ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજ વચ્ચેનો તફાવત કેટલો થાય?
(A)રૂા. 10
(B)રૂા. 15
(C)રૂા. 5
(D)રૂા. 20
2.
એક ચોક્કસ રકમ પર 10% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચેનો તફાવત રૂા. 40 છે, તો તે મૂળ રકમ શોધો.
(A)રૂા. 2000
(B)રૂા. 5000
(C)રૂા. 8000
(D)રૂા. 4000
3.
રૂા. 8000 ની રકમ પર 5% ના વાર્ષિક દરે 3 વર્ષના ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજ વચ્ચેનો તફાવત કેટલો થાય?
(A)રૂા. 60.50
(B)રૂા. 62
(C)રૂા. 63.50
(D)રૂા. 61

Unlock Complete Question Paper (100 MCQs)

You are viewing a free preview of ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો તફાવત (CI vs SI Difference & Growth). Sign in to access all 100 questions, download the printable A4 offline paper, and access verified Gujarati explanations.