GS-MATH-3340 • Free Preview • 100 MCQs
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
Gujarat Study Official
GUJARAT STUDY OFFICIAL
PAPER CODE GS-MATH-3340
Maths (ગણિત)

ગણિત સંકલિત ગ્રાન્ડ મોક ટેસ્ટ – અંકગણિત અને બીજગણિત (GPSC & GSSSB CCE Group A/B Pattern)

આ પેપરમાં જવાબો આપેલા નથી. આન્સર કી માટે કોડ GS-MATH-3340 દાખલ કરો.
1.
જો કોઈ સંખ્યાના 40% માંથી 40 બાદ કરવામાં આવે, તો પરિણામ 40 આવે છે, તો તે સંખ્યા શોધો.
(A)150
(B)250
(C)200
(D)300
2.
બે સંખ્યાઓનો ગુસાઅ 12 છે અને તેમનો ગુણાકાર 2160 છે, તો આવી સંભવિત જોડની સંખ્યા કેટલી થાય?
(A)1
(B)3
(C)4
(D)2
3.
એક વસ્તુને રૂ. 630 માં વેચવાથી 12.5% નો નફો થાય છે, તો તે વસ્તુની મૂળ કિંમત કેટલી હશે?
(A)રૂ. 540
(B)રૂ. 580
(C)રૂ. 600
(D)રૂ. 560

Unlock Complete Question Paper (100 MCQs)

You are viewing a free preview of ગણિત સંકલિત ગ્રાન્ડ મોક ટેસ્ટ – અંકગણિત અને બીજગણિત (GPSC & GSSSB CCE Group A/B Pattern). Sign in to access all 100 questions, download the printable A4 offline paper, and access verified Gujarati explanations.