GS-MATH-3310 • Free Preview • 100 MCQs
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
Gujarat Study Official
GUJARAT STUDY OFFICIAL
PAPER CODE GS-MATH-3310
Maths (ગણિત)

મિશ્રણ અને ઍલિગેશન પદ્ધતિ (Mixture & Alligation Rules)

આ પેપરમાં જવાબો આપેલા નથી. આન્સર કી માટે કોડ GS-MATH-3310 દાખલ કરો.
1.
રૂ. 40 પ્રતિ કિગ્રા અને રૂ. 60 પ્રતિ કિગ્રા ભાવની બે જાતની ખાંડ કયા પ્રમાણમાં મિશ્ર કરવી જોઈએ જેથી મિશ્રણની સરેરાશ કિંમત રૂ. 48 પ્રતિ કિગ્રા થાય?
(A)2:3
(B)4:3
(C)3:2
(D)3:4
2.
એક પાત્રમાં 40 લિટર શુદ્ધ દૂધ છે. તેમાંથી 4 લિટર દૂધ કાઢી પાણી ભરી દેવામાં આવે છે. આ પ્રક્રિયા વધુ બે વખત કરવામાં આવે છે, તો અંતે પાત્રમાં કેટલું શુદ્ધ દૂધ બાકી રહેશે?
(A)32.40 લિટર
(B)28.50 લિટર
(C)30.24 લિટર
(D)29.16 લિટર
3.
રૂ. 15 પ્રતિ લિટરના દૂધ સાથે પાણી કયા પ્રમાણમાં મિશ્ર કરવું જોઈએ જેથી મિશ્રણને મૂળ કિંmતે જ વેચવાથી 20% નફો થાય?
(A)5:1
(B)1:4
(C)4:1
(D)1:5

Unlock Complete Question Paper (100 MCQs)

You are viewing a free preview of મિશ્રણ અને ઍલિગેશન પદ્ધતિ (Mixture & Alligation Rules). Sign in to access all 100 questions, download the printable A4 offline paper, and access verified Gujarati explanations.