GS-MATH-3328 • Free Preview • 100 MCQs
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
Gujarat Study Official
GUJARAT STUDY OFFICIAL
PAPER CODE GS-MATH-3328
Maths (ગણિત)

ટ્રેન સંબંધી પ્રશ્નો: થાંભલો, પ્લેટફોર્મ, પુલ અને બીજી ટ્રેન પસાર કરવી

આ પેપરમાં જવાબો આપેલા નથી. આન્સર કી માટે કોડ GS-MATH-3328 દાખલ કરો.
1.
120 મીટર લાંબી એક ટ્રેન 60 કિમી/કલાકની ઝડપે દોડી રહી છે. રેલ્વે લાઈન પાસે ઊભેલા એક માણસને પસાર કરવા માટે ટ્રેનને કેટલો સમય લાગશે?
(A)6 સેકન્ડ
(B)8 સેકન્ડ
(C)7.2 સેકન્ડ
(D)9 સેકન્ડ
2.
240 મીટર લાંબી ટ્રેન 72 કિમી/કલાકની ઝડપે જાય છે. તે 260 મીટર લાંબા પ્લેટફોર્મ્રને પાર કરવામાં કેટલો સમય લેશે?
(A)20 સેકન્ડ
(B)22 સેકન્ડ
(C)30 સેકન્ડ
(D)25 સેકન્ડ
3.
બે ટ્રેનો સમાન લંબાઈની છે અને તેમની ઝડપ અનુક્રમે 45 કિમી/કલાક અને 54 કિમી/કલાક છે. તેઓ સમાંતર રેલવે પટરી પર વિરુદ્ધ દિશામાં દોડી રહી છે અને એકબીજાને 12 સેકન્ડમાં પાર કરે છે, તો દરેક ટ્રેનની લંબાઈ કેટલી હશે?
(A)140 મીટર
(B)150 મીટર
(C)180 મીટર
(D)165 મીટર

Unlock Complete Question Paper (100 MCQs)

You are viewing a free preview of ટ્રેન સંબંધી પ્રશ્નો: થાંભલો, પ્લેટફોર્મ, પુલ અને બીજી ટ્રેન પસાર કરવી. Sign in to access all 100 questions, download the printable A4 offline paper, and access verified Gujarati explanations.