GS-MATH-3316 • Free Preview • 100 MCQs
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
Gujarat Study Official
GUJARAT STUDY OFFICIAL
PAPER CODE GS-MATH-3316
Maths (ગણિત)

સાદું વ્યાજ: પાયાના સૂત્રો, મુદત, વ્યાજનો દર અને રાસ (Simple Interest - Basics)

આ પેપરમાં જવાબો આપેલા નથી. આન્સર કી માટે કોડ GS-MATH-3316 દાખલ કરો.
1.
રૂા. 5000 નું 5% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ કેટલું થાય?
(A)રૂા. 600
(B)રૂા. 800
(C)રૂા. 750
(D)રૂા. 900
2.
એક રકમનું 4% લેખે 5 વર્ષનું સાદું વ્યાજ રૂા. 400 થાય છે, તો તે મૂળ રકમ (અસલ) શોધો.
(A)રૂા. 1500
(B)રૂા. 1800
(C)રૂા. 2500
(D)રૂા. 2000
3.
રૂા. 8000 નું કેટલા ટકા લેખે 2 વર્ષનું સાદું વ્યાજ રૂા. 960 થાય?
(A)5%
(B)7%
(C)8%
(D)6%

Unlock Complete Question Paper (100 MCQs)

You are viewing a free preview of સાદું વ્યાજ: પાયાના સૂત્રો, મુદત, વ્યાજનો દર અને રાસ (Simple Interest - Basics). Sign in to access all 100 questions, download the printable A4 offline paper, and access verified Gujarati explanations.