GS-COMP-2216 • Free Preview • 100 MCQs
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
Gujarat Study Official
GUJARAT STUDY OFFICIAL
PAPER CODE GS-COMP-2216
Computer & Information Technology (કમ્પ્યુટર અને માહિતી ટેકનોલોજી)

MS Word ટેક્સ્ટ ફોર્મેટિંગ અને એડિટિંગ – ફોન્ટ્સ, પેરાગ્રાફ, અલાઈનમેન્ટ, બુલેટ્સ, કટ/કોપી/પેસ્ટ અને ફોર્મેટ પેઇન્ટર

આ પેપરમાં જવાબો આપેલા નથી. આન્સર કી માટે કોડ GS-COMP-2216 દાખલ કરો.
1.
MS Word માં સ્પેલિંગ અને ગ્રામર (Spelling & Grammar) ચેક કરવા માટે કઈ શોર્ટકટ કી નો ઉપયોગ થાય છે?
(A)F5
(B)F9
(C)F7
(D)F12
2.
MS Word માં ડ્રોપ કેપ (Drop Cap) ફીચર માટે મહત્તમ (Maximum) કેટલી લાઈનો સેટ કરી શકાય છે?
(A)૩ લાઇન
(B)૫ લાઇન
(C)૧૫ લાઇન
(D)૧૦ લાઇન
3.
MS Word માં હાઇપરલિંક (Hyperlink) દાખલ કરવા માટેની શોર્ટકટ કી કઈ છે?
(A)Ctrl + H
(B)Ctrl + L
(C)Ctrl + N
(D)Ctrl + K

Unlock Complete Question Paper (100 MCQs)

You are viewing a free preview of MS Word ટેક્સ્ટ ફોર્મેટિંગ અને એડિટિંગ – ફોન્ટ્સ, પેરાગ્રાફ, અલાઈનમેન્ટ, બુલેટ્સ, કટ/કોપી/પેસ્ટ અને ફોર્મેટ પેઇન્ટર. Sign in to access all 100 questions, download the printable A4 offline paper, and access verified Gujarati explanations.