GS-PANC-2927 • Free Preview • 100 MCQs
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
Gujarat Study Official
GUJARAT STUDY OFFICIAL
PAPER CODE GS-PANC-2927
Panchayati Raj (પંચાયતી રાજ)

પંચાયત અને મહેસૂલ રેકર્ડ્સ – ગામ નમૂના નં. ૧ થી ૨૧ (૭/૧૨, ૮-અ, હક્ક પત્રક) અને દફતર જાળવણી

આ પેપરમાં જવાબો આપેલા નથી. આન્સર કી માટે કોડ GS-PANC-2927 દાખલ કરો.
1.
ગુજરાત જમીન મહેસૂલ નિયમો, ૧૯૭૨ મુજબ 'ગામ નમૂનો નં. ૬' શેના માટે જાણીતો છે?
(A)પાક પાણીની વિગત
(B)ખાતાવહી
(C)હક્ક પત્રક (Record of Rights)
(D)જમીન મહેસૂલ વસૂલાત રજિસ્ટર
2.
જમીન ધારકને તેના કબજા હેઠળની તમામ જમીનની વિગતો કયા નમૂનામાં જોવા મળે છે?
(A)ગામ નમૂનો નં. ૭
(B)ગામ નમૂનો નં. ૧૨
(C)ગામ નમૂનો નં. ૧
(D)ગામ નમૂનો નં. ૮-અ
3.
ગામ નમૂના નં. ૧૨ માં મુખ્યત્વે કઈ માહિતીનો સમાવેશ થાય છે?
(A)જમીન વેચાણની નોંધ
(B)વારસાઈ હક્ક
(C)બિનખેતી જમીનનું રજિસ્ટર
(D)પાક અને પાણીની વિગત

Unlock Complete Question Paper (100 MCQs)

You are viewing a free preview of પંચાયત અને મહેસૂલ રેકર્ડ્સ – ગામ નમૂના નં. ૧ થી ૨૧ (૭/૧૨, ૮-અ, હક્ક પત્રક) અને દફતર જાળવણી. Sign in to access all 100 questions, download the printable A4 offline paper, and access verified Gujarati explanations.