GS-POLI-6512 • Free Preview • 200 MCQs
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
Gujarat Study Official
GUJARAT STUDY OFFICIAL
PAPER CODE GS-POLI-6512
PSI (Police Sub-Inspector)

PSI (Police Sub-Inspector) – Full-Length Mock Test 12

આ પેપરમાં જવાબો આપેલા નથી. આન્સર કી માટે કોડ GS-POLI-6512 દાખલ કરો.
1.
'અનુગામી' શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો થાય?
(A)આગામી
(B)પ્રતિગામી
(C)પશ્ચાદ્ગામી
(D)પૂર્વગામી
2.
ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ અસ્પૃશ્યતા નાબૂદીની જોગવાઈ કરવામાં આવી છે?
(A)અનુચ્છેદ ૧૫
(B)અનુચ્છેદ ૧૬
(C)અનુચ્છેદ ૧૭
(D)અનુચ્છેદ ૧૮
3.
નીચેનામાંથી કઈ રીટ (Writ) ગેરકાયેદસર અટકાયત સામે વ્યક્તિગત સ્વતંત્રતાનું રક્ષણ કરવા માટે સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે?
(A)ઉત્પ્રેષણ (Certiorari)
(B)પરમાદેશ (Mandamus)
(C)અધિકૃત્ત પૃચ્છા (Quo-Warranto)
(D)બંદીપ્રત્યક્ષીકરણ (Habeas Corpus)

Unlock Complete Question Paper (200 MCQs)

You are viewing a free preview of PSI (Police Sub-Inspector) – Full-Length Mock Test 12. Sign in to access all 200 questions, download the printable A4 offline paper, and access verified Gujarati explanations.