GS-POLI-6506 • Free Preview • 200 MCQs
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
Gujarat Study Official
GUJARAT STUDY OFFICIAL
PAPER CODE GS-POLI-6506
PSI (Police Sub-Inspector)

PSI (Police Sub-Inspector) – Full-Length Mock Test 6

આ પેપરમાં જવાબો આપેલા નથી. આન્સર કી માટે કોડ GS-POLI-6506 દાખલ કરો.
1.
ભારતીય બંધારણના આમુખમાં 'સમાજવાદી' અને 'ધર્મનિરપેક્ષ' શબ્દો કયા બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યા હતા?
(A)૮૬મો બંધારણીય સુધારો, ૨૦૦૨
(B)૪૪મો બંધારણીય સુધારો, ૧૯૭૮
(C)૪૨મો બંધારણીય સુધારો, ૧૯૭૬
(D)૧૦૩મો બંધારણીય સુધારો, ૨૦૧૯
2.
ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ અસ્પૃશ્યતા નાબૂદીની જોગવાઈ કરવામાં આવી છે?
(A)અનુચ્છેદ ૧૬
(B)અનુચ્છેદ ૧૭
(C)અનુચ્છેદ ૧૫
(D)અનુચ્છેદ ૧૮
3.
'યથાશક્તિ' શબ્દમાં કયો સમાસ રહેલો છે?
(A)અવ્યયીભાવ સમાસ
(B)મધ્યમપદોલોપી સમાસ
(C)દ્વિગુ સમાસ
(D)બહુવ્રીહિ સમાસ

Unlock Complete Question Paper (200 MCQs)

You are viewing a free preview of PSI (Police Sub-Inspector) – Full-Length Mock Test 6. Sign in to access all 200 questions, download the printable A4 offline paper, and access verified Gujarati explanations.