GS-PSYC-4928 • Free Preview • 100 MCQs
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
Gujarat Study Official
GUJARAT STUDY OFFICIAL
PAPER CODE GS-PSYC-4928
Psychology (મનોવિજ્ઞાન)

નવ-ફ્રોઈડવાદીઓ – આલ્ફ્રેડ એડલર (લઘુતાગ્રંથિ), કારેન હોર્નાઈ અને એરિક એરિક્સન

આ પેપરમાં જવાબો આપેલા નથી. આન્સર કી માટે કોડ GS-PSYC-4928 દાખલ કરો.
1.
આલ્ફ્રેડ એડલરે સિગ્મંડ ફ્રોઈડના મનોવિશ્લેષણાત્મક અભિગમથી અલગ પડીને પોતાના કયા નવા સિદ્ધાંતની સ્થાપના કરી હતી?
(A)વ્યક્તિગત મનોવિજ્ઞાન
(B)વિશ્લેષણાત્મક મનોવિજ્ઞાન
(C)માનવતાવાદી મનોવિજ્ઞાન
(D)સામાજિક સાંસ્કૃતિક અભિગમ
2.
આલ્ફ્રેડ એડલરના મતે બાળપણમાં શારીરિક અથવા માનસિક અક્ષમતાને કારણે ઉત્પન્ન થતી લાગણીને શું કહે છે?
(A)લઘુતાગ્રંથિ
(B)મૂળભૂત ચિંતા
(C)શ્રેષ્ઠતાની ઝંખના
(D)અચેતન મન
3.
એડલરના મતે લઘુતાગ્રંથિમાંથી મુક્તિ મેળવવા કે તેના પર વિજ્ મેળવવા વ્યક્તિ કઈ સ્વાભાવિક શોધ તરફ વળે છે?
(A)સલામતીની શોધ
(B)સ્વ-વાસ્તવિકતાની શોધ
(C)સંતોષની શોધ
(D)શ્રેષ્ઠતાની શોધ

Unlock Complete Question Paper (100 MCQs)

You are viewing a free preview of નવ-ફ્રોઈડવાદીઓ – આલ્ફ્રેડ એડલર (લઘુતાગ્રંથિ), કારેન હોર્નાઈ અને એરિક એરિક્સન. Sign in to access all 100 questions, download the printable A4 offline paper, and access verified Gujarati explanations.