GS-SCI-3828 • Free Preview • 100 MCQs
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
Gujarat Study Official
GUJARAT STUDY OFFICIAL
PAPER CODE GS-SCI-3828
General Science (સામાન્ય વિજ્ઞાન)

રક્ત (Blood) – રક્તકણો (RBC, WBC, પ્લેટલેટ્સ), બ્લડ ગ્રુપ્સ અને Rh ફેક્ટર

આ પેપરમાં જવાબો આપેલા નથી. આન્સર કી માટે કોડ GS-SCI-3828 દાખલ કરો.
1.
માનવ શરીરમાં રક્તનું પ્રમાણ શરીરના કુલ વજનના આશરે કેટલા ટકા હોય છે?
(A)7-8%
(B)5-7%
(C)10-12%
(D)3-4%
2.
રક્તના પ્રવાહી ભાગને શું કહેવામાં આવે છે?
(A)સીરમ
(B)પ્લાઝ્મા
(C)હિમોગ્લોબિન
(D)લિમ્ફ
3.
રક્તકણો (RBC) નું આયુષ્ય કેટલા દિવસનું હોય છે?
(A)60 દિવસ
(B)90 દિવસ
(C)120 દિવસ
(D)150 દિવસ

Unlock Complete Question Paper (100 MCQs)

You are viewing a free preview of રક્ત (Blood) – રક્તકણો (RBC, WBC, પ્લેટલેટ્સ), બ્લડ ગ્રુપ્સ અને Rh ફેક્ટર. Sign in to access all 100 questions, download the printable A4 offline paper, and access verified Gujarati explanations.