GS-SCI-3821 • Free Preview • 100 MCQs
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
Gujarat Study Official
GUJARAT STUDY OFFICIAL
PAPER CODE GS-SCI-3821
General Science (સામાન્ય વિજ્ઞાન)

કોષ વિજ્ઞાન (Cytology) – કોષરચના, અંગિકાઓ (કણાભસૂત્ર, હરિતકણ, ગોલ્ગીકાય) અને કોષ વિભાજન

આ પેપરમાં જવાબો આપેલા નથી. આન્સર કી માટે કોડ GS-SCI-3821 દાખલ કરો.
1.
કોષની શોધ સૌપ્રથમ કયા વૈજ્ઞાનિકે કરી હતી?
(A)રોબર્ટ હૂક
(B)રોબર્ટ બ્રાઉન
(C)ચાર્લ્સ ડાર્વિન
(D)લુઈ પાશ્ચર
2.
કોષનું 'પાવરહાઉસ' કઈ અંગિકાને કહેવામાં આવે છે?
(A)ગોલ્ગીકાય
(B)કણાભસૂત્ર
(C)રિબોઝોમ
(D)કોષકેન્દ્ર
3.
કોષની 'આત્મઘાતી કોથળી' તરીકે કઈ અંગિકા ઓળખાય છે?
(A)હરિતકણ
(B)કોષરસ
(C)લાયસોઝોમ
(D)કોષકેન્દ્રિકા

Unlock Complete Question Paper (100 MCQs)

You are viewing a free preview of કોષ વિજ્ઞાન (Cytology) – કોષરચના, અંગિકાઓ (કણાભસૂત્ર, હરિતકણ, ગોલ્ગીકાય) અને કોષ વિભાજન. Sign in to access all 100 questions, download the printable A4 offline paper, and access verified Gujarati explanations.