GS-SCI-3843 • Free Preview • 100 MCQs
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
Gujarat Study Official
GUJARAT STUDY OFFICIAL
PAPER CODE GS-SCI-3843
General Science (સામાન્ય વિજ્ઞાન)

જનરલ સાયન્સ ગ્રાન્ડ માસ્ટર મોક ટેસ્ટ ૨ – સંપૂર્ણ સામાન્ય વિજ્ઞાન (Full Syllabus)

આ પેપરમાં જવાબો આપેલા નથી. આન્સર કી માટે કોડ GS-SCI-3843 દાખલ કરો.
1.
માનવ શરીરમાં સૌથી મોટી ગ્રંથિ કઈ છે?
(A)યકૃત
(B)સ્વાદુપિંડ
(C)પિટ્યુટરી
(D)થાઇરોઇડ
2.
પ્રકાશના વક્રીભવનનું કારણ શું છે?
(A)પ્રકાશનું પરાવર્તન
(B)પ્રકાશની ગતિમાં ફેરફાર
(C)પ્રકાશનું શોષણ
(D)પ્રકાશનું વિભાજન
3.
લોહીના જામી જવાની પ્રક્રિયામાં કયું વિટામિન મદદરૂપ થાય છે?
(A)વિટામિન A
(B)વિટામિન C
(C)વિટામિન K
(D)વિટામિન D

Unlock Complete Question Paper (100 MCQs)

You are viewing a free preview of જનરલ સાયન્સ ગ્રાન્ડ માસ્ટર મોક ટેસ્ટ ૨ – સંપૂર્ણ સામાન્ય વિજ્ઞાન (Full Syllabus). Sign in to access all 100 questions, download the printable A4 offline paper, and access verified Gujarati explanations.