GS-SCI-3803 • Free Preview • 100 MCQs
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
Gujarat Study Official
GUJARAT STUDY OFFICIAL
PAPER CODE GS-SCI-3803
General Science (સામાન્ય વિજ્ઞાન)

ગુરુત્વાકર્ષણ (Gravitation), ઉપગ્રહોની ગતિ અને પલાયન વેગ

આ પેપરમાં જવાબો આપેલા નથી. આન્સર કી માટે કોડ GS-SCI-3803 દાખલ કરો.
1.
ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ કોણે આપ્યો હતો?
(A)આઈઝેક ન્યૂટન
(B)આલ્બર્ટ આઈન્સ્ટાઈન
(C)ગેલેલિયો ગેલીલી
(D)જોહાન્સ કેપ્લર
2.
પૃથ્વી પર ગુરુત્વપ્રવેગ 'g' નું સરેરાશ મૂલ્ય કેટલું છે?
(A)8.9 m/s²
(B)9.8 m/s²
(C)10.5 m/s²
(D)9.2 m/s²
3.
પૃથ્વી પરથી પદાર્થનો પલાયન વેગ કેટલો છે?
(A)15.5 km/s
(B)9.8 km/s
(C)11.2 km/s
(D)7.9 km/s

Unlock Complete Question Paper (100 MCQs)

You are viewing a free preview of ગુરુત્વાકર્ષણ (Gravitation), ઉપગ્રહોની ગતિ અને પલાયન વેગ. Sign in to access all 100 questions, download the printable A4 offline paper, and access verified Gujarati explanations.