GS-SCI-3842 • Free Preview • 100 MCQs
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
Gujarat Study Official
GUJARAT STUDY OFFICIAL
PAPER CODE GS-SCI-3842
General Science (સામાન્ય વિજ્ઞાન)

જનરલ સાયન્સ કન્સેપ્ટ મોક ટેસ્ટ ૧ – ભૌતિક અને રસાયણ વિજ્ઞાન (GPSC/CCE લેવલ)

આ પેપરમાં જવાબો આપેલા નથી. આન્સર કી માટે કોડ GS-SCI-3842 દાખલ કરો.
1.
પ્રકાશના વક્રીભવનનો નિયમ કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો?
(A)સ્નેલ
(B)ન્યૂટન
(C)આઈન્સ્ટાઈન
(D)કેપ્લર
2.
આવર્ત કોષ્ટકમાં સૌથી વધુ વિદ્યુતઋણતા ધરાવતું તત્વ કયું છે?
(A)ઓક્સિજન
(B)ફ્લોરિન
(C)ક્લોરિન
(D)નાઈટ્રોજન
3.
સોલર સેલમાં કયા અર્ધવાહક પદાર્થનો ઉપયોગ થાય છે?
(A)જર્મેનિયમ
(B)ગેલિયમ
(C)સિલિકોન
(D)આર્સેનિક

Unlock Complete Question Paper (100 MCQs)

You are viewing a free preview of જનરલ સાયન્સ કન્સેપ્ટ મોક ટેસ્ટ ૧ – ભૌતિક અને રસાયણ વિજ્ઞાન (GPSC/CCE લેવલ). Sign in to access all 100 questions, download the printable A4 offline paper, and access verified Gujarati explanations.