GS-SCI-3814 • Free Preview • 100 MCQs
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
Gujarat Study Official
GUJARAT STUDY OFFICIAL
PAPER CODE GS-SCI-3814
General Science (સામાન્ય વિજ્ઞાન)

આવર્ત કોષ્ટક (Periodic Table) – વર્ગીકરણ, ધાતુઓ અને અધાતુઓ

આ પેપરમાં જવાબો આપેલા નથી. આન્સર કી માટે કોડ GS-SCI-3814 દાખલ કરો.
1.
આધુનિક આવર્ત કોષ્ટક કોના દ્વારા આપવામાં આવ્યું હતું?
(A)હેનરી મોસ્લે
(B)મેન્ડેલીવ
(C)ડોબરેનર
(D)ન્યુલેન્ડ્સ
2.
મેન્ડેલીવના આવર્ત કોષ્ટકમાં તત્વોને શેના આધારે ગોઠવવામાં આવ્યા હતા?
(A)પરમાણુ ક્રમાંક
(B)પરમાણુ દળ
(C)ઇલેક્ટ્રોન રચના
(D)સંયોજકતા
3.
આધુનિક આવર્ત કોષ્ટકમાં કેટલા સમૂહ (Groups) આવેલા છે?
(A)૭
(B)૧૬
(C)૧૮
(D)૧૦

Unlock Complete Question Paper (100 MCQs)

You are viewing a free preview of આવર્ત કોષ્ટક (Periodic Table) – વર્ગીકરણ, ધાતુઓ અને અધાતુઓ. Sign in to access all 100 questions, download the printable A4 offline paper, and access verified Gujarati explanations.