GS-SCIE-5029 • Free Preview • 100 MCQs
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
Gujarat Study Official
GUJARAT STUDY OFFICIAL
PAPER CODE GS-SCIE-5029
Science & Technology (વિજ્ઞાન અને ટેકનોલોજી)

બાયોટેકનોલોજી અને જીનેટિક્સ – DNA ફિંગરપ્રિન્ટિંગ, માનવ જીનોમ પ્રોજેક્ટ અને જીનોમ ઇન્ડિયા

આ પેપરમાં જવાબો આપેલા નથી. આન્સર કી માટે કોડ GS-SCIE-5029 દાખલ કરો.
1.
માનવ શરીરમાં કેટલા જોડ રંગસૂત્રો આવેલા હોય છે?
(A)૨૩ જોડ
(B)૨૧ જોડ
(C)૨૫ જોડ
(D)૨૪ જોડ
2.
ભારતમાં 'ડી.એન.એ. ફિંગરપ્રિન્ટિંગ' ના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે?
(A)ડૉ. એલેક જેફરીઝ
(B)ડૉ. લાલજી સિંહ
(C)ડૉ. એમ. એસ. સ્વામીનાથન
(D)ડૉ. હોમી ભાભા
3.
વિશ્વમાં સૌપ્રથમવાર ડી.એન.એ. ફિંગરપ્રિન્ટિંગ તકનીક કયા વૈજ્ઞાનિક દ્વારા વિકસાવવામાં આવી હતી?
(A)જેમ્સ વોટસન
(B)ફ્રાન્સિસ ક્રીક
(C)એલેક જેફરીઝ
(D)ગ્રેગોર મેન્ડેલ

Unlock Complete Question Paper (100 MCQs)

You are viewing a free preview of બાયોટેકનોલોજી અને જીનેટિક્સ – DNA ફિંગરપ્રિન્ટિંગ, માનવ જીનોમ પ્રોજેક્ટ અને જીનોમ ઇન્ડિયા. Sign in to access all 100 questions, download the printable A4 offline paper, and access verified Gujarati explanations.