GS-SOCI-4824 • Free Preview • 100 MCQs
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
Gujarat Study Official
GUJARAT STUDY OFFICIAL
PAPER CODE GS-SOCI-4824
Sociology (સમાજશાસ્ત્ર)

સામાજિક સમસ્યાઓ: બાળમજૂરી અને બાળ લગ્ન (Child Labour & Child Marriage)

આ પેપરમાં જવાબો આપેલા નથી. આન્સર કી માટે કોડ GS-SOCI-4824 દાખલ કરો.
1.
બાળમજૂરી (પ્રતિબંધ અને નિયમન) ધારો કયા વર્ષમાં અમલમાં આવ્યો હતો?
(A)૧૯૮૧
(B)૨૦૦૬
(C)૧૯૯૧
(D)૧૯૮૬
2.
બાળમજૂરી ધારામાં ૨૦૧૬ ના સુધારા મુજબ કેટલા વર્ષથી નીચેના બાળકો માટે તમામ વ્યવસાયો અને પ્રક્રિયાઓમાં સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે?
(A)૧૨ વર્ષ
(B)૧૬ વર્ષ
(C)૧૪ વર્ષ
(D)૧૮ વર્ષ
3.
બાળ લગ્ન નિષેધ અધિનિયમ (PCMA) કયા વર્ષમાં ઘડવામાં આવ્યો હતો?
(A)૧૯૨૯
(B)૧૯૫૫
(C)૨૦૦૬
(D)૨૦૧૨

Unlock Complete Question Paper (100 MCQs)

You are viewing a free preview of સામાજિક સમસ્યાઓ: બાળમજૂરી અને બાળ લગ્ન (Child Labour & Child Marriage). Sign in to access all 100 questions, download the printable A4 offline paper, and access verified Gujarati explanations.