GS-STAT-4625 • Free Preview • 100 MCQs
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
Gujarat Study Official
GUJARAT STUDY OFFICIAL
PAPER CODE GS-STAT-4625
Statistics (આંકડાશાસ્ત્ર)

સંભાવના સિદ્ધાંત – મૂળભૂત ખ્યાલો, નિદર્શાવકાશ (Sample Space) અને ઘટનાઓ

આ પેપરમાં જવાબો આપેલા નથી. આન્સર કી માટે કોડ GS-STAT-4625 દાખલ કરો.
1.
યાદચ્છિક પ્રયોગના તમામ શક્ય પરિણામોના ગણને શું કહેવામાં આવે છે?
(A)નિદર્શાવકાશ
(B)ઘટના ગણ
(C)પરસ્પર નિવારક ગણ
(D)સમસંભાવી ગણ
2.
જો બે ઘટનાઓ A અને B માટે A ∩ B = ∅ હોય, તો તે બે ઘટનાઓને કઈ ઘટનાઓ કહેવાય છે?
(A)પરસ્પર નિવારક ઘટનાઓ
(B)સમસંભાવી ઘટનાઓ
(C)નિઃશેષ ઘટનાઓ
(D)પૂરક ઘટનાઓ
3.
એક સમતોલ પાસાને ફેંકવાના પ્રયોગમાં નિદર્શાવકાશના કુલ ઘટકોની સંખ્યા કેટલી થાય?
(A)૨
(B)૪
(C)૩૬
(D)૬

Unlock Complete Question Paper (100 MCQs)

You are viewing a free preview of સંભાવના સિદ્ધાંત – મૂળભૂત ખ્યાલો, નિદર્શાવકાશ (Sample Space) અને ઘટનાઓ. Sign in to access all 100 questions, download the printable A4 offline paper, and access verified Gujarati explanations.