GS-TALATI-6401 • Free Preview • 150 MCQs
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
Gujarat Study Official
GUJARAT STUDY OFFICIAL
PAPER CODE GS-TALATI-6401
Talati cum Mantri

Talati cum Mantri – Full-Length Mock Test 1

આ પેપરમાં જવાબો આપેલા નથી. આન્સર કી માટે કોડ GS-TALATI-6401 દાખલ કરો.
1.
સિંધુખીણની સભ્યતાનું લોથલ બંદર કઈ નદીના કિનારે આવેલું હતું?
(A)ભોગાવો નદી
(B)સાબરમતી નદી
(C)મહી નદી
(D)નર્મદા નદી
2.
ગુજરાતના ઇતિહાસમાં મૈત્રક વંશની રાજધાની કઈ હતી?
(A)સીહોર
(B)અણહિલવાડ પાટણ
(C)ચંપાનેર
(D)વલભીપુર
3.
ચાવડા વંશના સ્થાપક વનરાજ ચાવડાએ કયા નગરની સ્થાપના કરી હતી?
(A)અમદાવાદ
(B)અણહિલવાડ પાટણ
(C)જૂનાગઢ
(D)ભરૂચ

Unlock Complete Question Paper (150 MCQs)

You are viewing a free preview of Talati cum Mantri – Full-Length Mock Test 1. Sign in to access all 150 questions, download the printable A4 offline paper, and access verified Gujarati explanations.