GS-TALATI-6410 • Free Preview • 150 MCQs
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
Gujarat Study Official
GUJARAT STUDY OFFICIAL
PAPER CODE GS-TALATI-6410
Talati cum Mantri

Talati cum Mantri – Full-Length Mock Test 10

આ પેપરમાં જવાબો આપેલા નથી. આન્સર કી માટે કોડ GS-TALATI-6410 દાખલ કરો.
1.
વલભીના મૈત્રક વંશના કયા રાજાના સમયમાં ચીની પ્રવાસી હ્યુએન શ્વાંગે ગુજરાતની મુલાકાત લીધી હતી?
(A)ધ્રુવસેન બીજો (બાલાદિત્ય)
(B)શિલાદિત્ય પ્રથમ
(C)ધ્રુવસેન પ્રથમ
(D)ધ્રુવસેન ત્રીજો
2.
મૈત્રક વંશના કયા શાસકના સમયગાળા દરમિયાન 'ભટ્ટીકાવ્ય' (રાવણવધ) ની રચના થઈ હોવાનું મનાય છે?
(A)ધ્રુવસેન પ્રથમ
(B)શિલાદિત્ય પ્રથમ ધર્માદિત્ય
(C)ધ્રુવસેન બીજો બાલદિત્ય
(D)ધરસેન ચોથો
3.
મહમૂદ ગઝનીએ સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું ત્યારે ગુજરાતમાં કયા વંશનું શાસન હતું?
(A)સુલતાન યુગ
(B)ચાવડા વંશ
(C)મૈત્રક વંશ
(D)ચૌલુક્ય (સોલંકી) વંશ

Unlock Complete Question Paper (150 MCQs)

You are viewing a free preview of Talati cum Mantri – Full-Length Mock Test 10. Sign in to access all 150 questions, download the printable A4 offline paper, and access verified Gujarati explanations.