GS-TALATI-6402 • Free Preview • 150 MCQs
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
Gujarat Study Official
GUJARAT STUDY OFFICIAL
PAPER CODE GS-TALATI-6402
Talati cum Mantri

Talati cum Mantri – Full-Length Mock Test 2

આ પેપરમાં જવાબો આપેલા નથી. આન્સર કી માટે કોડ GS-TALATI-6402 દાખલ કરો.
1.
સોલંકી યુગના કયા શાસકના સમયને ગુજરાતના ઇતિહાસનો 'સુવર્ણયુગ' માનવામાં આવે છે?
(A)મૂળરાજ પ્રથમ
(B)ભીમદેવ પ્રથમ
(C)સિદ્ધરાજ જયસિંહ
(D)કર્ણદેવ વાઘેલા
2.
સિદ્ધરાજ જયસિંહે પાટણમાં કયું પ્રખ્યાત સરોવર બંધાવ્યું હતું?
(A)સહસ્ત્રલિંગ તળાવ
(B)મળવ તળાવ
(C)મુનસર તળાવ
(D)શર્મિષ્ઠા તળાવ
3.
સોલંકી વંશના કયા રાજાએ પોતાના રાજ્યમાં જુગારની રમત અને પશુવધ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો?
(A)ભીમદેવ બીજો
(B)અજયપાળ
(C)કુમારપાળ
(D)ત્રિભુવનપાળ

Unlock Complete Question Paper (150 MCQs)

You are viewing a free preview of Talati cum Mantri – Full-Length Mock Test 2. Sign in to access all 150 questions, download the printable A4 offline paper, and access verified Gujarati explanations.