Gujarat Geography (ગુજરાતની ભૂગોળ) MCQ Question Banks

Showing 30 curated MCQ test series question papers with authentic offline exam formatting.

Available Mock Paper Series (21-30 of 30)
Standard Format
Medium Locked 100 MCQs #GS-GUJA-1220

ગુજરાત ભૂગોળ – દરિયાકાંઠો, અખાતો અને ટાપુઓ – Part 2

કચ્છ અને ખંભાતનો અખાત, શિયાળબેટ, બેટ દ્વારકા, પીરમબેટ, નોરા અને ભેંસલા ટાપુઓ, રો-રો ફેરી સર્વિસ અને કોસ્ટલ ઇકોનોમીના ૧૦૦ પ્રશ્નો.

Medium Locked 100 MCQs #GS-GUJA-1221

ગુજરાત ભૂગોળ – ખનીજ સંપત્તિ અને ખાણકામ

લિગ્નાઇટ (પાણંધ્રો), બોક્સાઇટ, ચૂનાનો પથ્થર, અકીક, ફ્લોરસપાર (આંબાડુંગર), ચીરોડી (જીપ્સમ), ડોલોમાઇટ અને ચાઇના ક્લેના ૧૦૦ પ્રશ્નો.

Medium Locked 100 MCQs #GS-GUJA-1222

ગુજરાત ભૂગોળ – ઊર્જા સંસાધનો (પરંપરાગત અને બિન-પરંપરાગત)

ખનિજ તેલ & કુદરતી ગેસ (અંકલેશ્વર, લુણેજ, ગાંધાર), કાકરાપાર પરમાણુ મથક, ખાવડા હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક, ચારણકા સોલાર પાર્ક અને વિન્ડ એનર્જીના ૧૦૦ પ્રશ્નો.

Medium Locked 100 MCQs #GS-GUJA-1223

ગુજરાત ભૂગોળ – કૃષિ, મુખ્ય પાકો અને પશુપાલન-ડેરી ઉદ્યોગ

કપાસ (કાનમ), મગફળી (સૌરાષ્ટ્ર), તમાકુ (ચરોતર), જીરું-વરિયાળી (મહેસાણા), ઘઉં (ભાલિયા), ડેરી ઉદ્યોગ (અમૂલ, બનાસ, દૂધસાગર) અને ગીર-કાંકરેજી ગાયોના ૧૦૦ પ્રશ્નો.

Medium Locked 100 MCQs #GS-GUJA-1224

ગુજરાત ભૂગોળ – ઉદ્યોગો, ઔદ્યોગિક વસાહતો (GIDC) અને સ્માર્ટ સિટી

ટેક્સટાઇલ હબ (સુરત, અમદાવાદ), સિરામિક ઉદ્યોગ (મોરબી), કેમિકલ હબ (અંકલેશ્વર, વાપી), પેટ્રોકેમિકલ્સ (જામનગર), ડાયમંડ સિટી, ધોલેરા SIR અને GIFT City ના ૧૦૦ પ્રશ્નો.

Medium Locked 100 MCQs #GS-GUJA-1225

ગુજરાત ભૂગોળ – પરિવહન (રાષ્ટ્રીય ધોરીમાર્ગો, રેલવે, એરપોર્ટ)

ગુજરાતના નેશનલ હાઈવેઝ (NH 48, NH 27), દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે, બુલેટ ટ્રેન કોરિડોર, બ્રોડગેજ રેલવે નેટવર્ક અને આંતરરાષ્ટ્રીય-ઘરેલુ એરપોર્ટ્સના ૧૦૦ પ્રશ્નો.

Medium Locked 100 MCQs #GS-GUJA-1226

ગુજરાત ભૂગોળ – વસ્તી વિષયક ભૂગોળ અને જનસાંખ્યિકી (Demography)

વસ્તી કદ, વસ્તી ગીચતા, જાતિ પ્રમાણ (Sex Ratio), સાક્ષરતા દર, શહેરી-ગ્રામીણ વસ્તી વિતરણ, ST/SC વસ્તી અને આદિવાસી પટ્ટાના ૧૦૦ પ્રશ્નો.

Medium Locked 100 MCQs #GS-GUJA-1227

ગુજરાત ભૂગોળ – ૩૩ જિલ્લા પરિદર્શન – Part 1 (ઉત્તર ગુજરાત)

બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર જિલ્લાની વિશિષ્ટ ભૌગોલિકતા, તાલુકાઓ અને મુખ્ય મથકોના ૧૦૦ પ્રશ્નો.

Medium Locked 100 MCQs #GS-GUJA-1228

ગુજરાત ભૂગોળ – ૩૩ જિલ્લા પરિદર્શન – Part 2 (મધ્ય ગુજરાત)

અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને મહીસાગર જિલ્લાની ભૌગોલિક સીમાઓ અને તાલુકાઓના ૧૦૦ પ્રશ્નો.

Medium Locked 100 MCQs #GS-GUJA-1229

ગુજરાત ભૂગોળ – ૩૩ જિલ્લા પરિદર્શન – Part 3 (દક્ષિણ ગુજરાત)

ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાની નદીઓ, ડુંગરો, વનો અને તાલુકા પરિદર્શનના ૧૦૦ પ્રશ્નો.

Frequently Asked Questions (FAQ)

Official guidance for Gujarat Geography (ગુજરાતની ભૂગોળ) MCQ Practice Series

1 What study materials and notes are included for Gujarat Geography (ગુજરાતની ભૂગોળ)?
Our Gujarat Geography (ગુજરાતની ભૂગોળ) collection contains comprehensive chapter summaries, high-yield quick revision notes, and topic-wise MCQ question banks curated for Gujarat competitive exams.
2 Are Gujarat Geography (ગુજરાતની ભૂગોળ) study notes available in Gujarati medium?
Yes, all notes, explanations, and question papers for Gujarat Geography (ગુજરાતની ભૂગોળ) are crafted in Gujarati tailored specifically for state-level recruitment tests.
3 Which examinations cover Gujarat Geography (ગુજરાતની ભૂગોળ) syllabus topics?
Mastering Gujarat Geography (ગુજરાતની ભૂગોળ) is crucial for securing top scores in GPSC Class 1-2, GSSSB CCE Group A & B, Police Constable, PSI, Forest Guard, and Panchayat Talati exams.
Bookmark updated
Gujarat Study

Gujarat Study App

Fast PWA

ઇન્સ્ટોલ કરો અને લાઈવ મોક ટેસ્ટ ઝડપથી આપો

Sub-sec Speed
Offline Notes
Live Ranks
Processing payment...