Gujarati Vyakaran & Sahitya (ગુજરાતી વ્યાકરણ અને સાહિત્ય) MCQ Question Banks

Showing 43 curated MCQ test series question papers with authentic offline exam formatting.

Available Mock Paper Series (41-43 of 43)
Standard Format
Medium Free 100 MCQs #GS-GUJ-3240

સાહિત્યકારોના ઉપનામો / તખલ્લુસ, પ્રખ્યાત પંક્તિઓ અને અમર પાત્રો (Pen Names, Quotes & Characters)

તખલ્લુસ: ધૂમકેતુ (ગૌરીશંકર જોશી), સ્નેહરશ્મિ (ઝીણાભાઈ દેસાઈ - હાઇકુના પિતા), બેફામ (બરકતઅલી વિરાણી), ઘાયલ (અમૃતલાલ ભટ્ટ), શયદા (હરજી લવજી દામાણી), અઝીઝ (ધનશંકર ત્રિપાઠી), મસ્તકવિ (ત્રિભુવન પ્રેમશંકર), દર્શક (મનુભાઈ પંચોળી), ઉશનસ્ (નટવરલાલ પંડ્યા), શૂન્ય પાલનપુરી (અલીખાન બલોચ); અમર પાત્રો: ભદ્રંભદ્ર (રમણભાઈ), કાનજી-જીવી (પન્નાલાલ), મંગુ-અમૃતકાકી (ઈશ્વર પેટલીકર), અલી ડોસો (ધૂમકેતુ - 'પોસ્ટ ઓફિસ'), મુંજ-મૃણાલવતી (કનૈયાલાલ મુનશી - 'પૃથિવીવલ્લભ'), ભટ્ટનું ભોપાળું; પ્રખ્યાત પંક્તિઓ ના ૧૦૦ પ્રશ્નો.

Medium Free 100 MCQs #

ગુજરાતી વ્યાકરણ – સંધિ, જોડણી, સમાસ, છંદ અને અલંકાર (સંકલિત મહા મોક ટેસ્ટ)

GPSC Class 1-2, DySO અને GSSSB CCE Group A & B ના લેવલ મુજબના વ્યાકરણ (સંધિ, સમાસ, અલંકાર, છંદ, કૃદંત, નિપાત, જોડણી, વાક્યરૂપાંતર) અને સાહિત્યના સંકલિત ૧૦૦ ઉચ્ચ સ્તરીય પ્રશ્નો.

Medium Free 100 MCQs #

ગુજરાતી સાહિત્ય – પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન સાહિત્યકારો (વિશિષ્ટ મોક ટેસ્ટ)

પરીક્ષા લક્ષી વિધાન આધારિત પ્રશ્નો, સમાનાર્થી-વિરોધી જોડકાં, છંદ-અલંકાર ઓળખ, સાહિત્યિક કૃતિઓ અને સર્જકોના જોડકાં આધારિત ૧૦૦ પ્રશ્નો.

Frequently Asked Questions (FAQ)

Official guidance for Gujarati Vyakaran & Sahitya (ગુજરાતી વ્યાકરણ અને સાહિત્ય) MCQ Practice Series

1 What study materials and notes are included for Gujarati Vyakaran & Sahitya (ગુજરાતી વ્યાકરણ અને સાહિત્ય)?
Our Gujarati Vyakaran & Sahitya (ગુજરાતી વ્યાકરણ અને સાહિત્ય) collection contains comprehensive chapter summaries, high-yield quick revision notes, and topic-wise MCQ question banks curated for Gujarat competitive exams.
2 Are Gujarati Vyakaran & Sahitya (ગુજરાતી વ્યાકરણ અને સાહિત્ય) study notes available in Gujarati medium?
Yes, all notes, explanations, and question papers for Gujarati Vyakaran & Sahitya (ગુજરાતી વ્યાકરણ અને સાહિત્ય) are crafted in Gujarati tailored specifically for state-level recruitment tests.
3 Which examinations cover Gujarati Vyakaran & Sahitya (ગુજરાતી વ્યાકરણ અને સાહિત્ય) syllabus topics?
Mastering Gujarati Vyakaran & Sahitya (ગુજરાતી વ્યાકરણ અને સાહિત્ય) is crucial for securing top scores in GPSC Class 1-2, GSSSB CCE Group A & B, Police Constable, PSI, Forest Guard, and Panchayat Talati exams.
Bookmark updated
Gujarat Study

Gujarat Study App

Fast PWA

ઇન્સ્ટોલ કરો અને લાઈવ મોક ટેસ્ટ ઝડપથી આપો

Sub-sec Speed
Offline Notes
Live Ranks
Processing payment...