Educational Psychology (શૈક્ષણિક મનોવિજ્ઞાન) MCQ Question Banks
Showing 40 curated MCQ test series question papers with authentic offline exam formatting.
રોબર્ટ સ્ટર્નબર્ગનો ત્રિ-પરિમાણીય બુદ્ધિ સિદ્ધાંત – વિશ્લેષણાત્મક, સર્જનાત્મક અને વ્યવહારુ
સ્ટર્નબર્ગનું Triarchic Theory: ઘટકીય/વિશ્લેષણાત્મક (Analytical), અનુભવજન્ય/સર્જનાત્મક (Creative), સંદર્ભગત/વ્યવહારુ (Practical - Street smartness).
સાંવેગિક બુદ્ધિ (EQ) – ડેનિયલ ગોલમેનનું મોડેલ અને આત્મ-જાગૃતિના ઘટકો
ડેનિયલ ગોલમેનનું પુસ્તક 'Emotional Intelligence', EQ ના ૫ સ્તંભો: આત્મ-જાગૃતિ, આત્મ-નિયમન, સ્વ-પ્રેરણા, સહાનુભૂતિ (Empathy), સામાજિક કૌશલ્યો.
સર્જનાત્મકતા (Creativity) – લક્ષણો, તબક્કાઓ (વોલેસ) અને અપસારી ચિંતન (Divergent Thinking)
સર્જનાત્મકતાનો અર્થ, અપસારી વિરુદ્ધ અભિસારી ચિંતન (ગિલ્ફર્ડ), ગ્રેહામ વોલેસના ૪ તબક્કા: તૈયારી, સેવન (Incubation), પ્રકાશ (Illumination), ચકાસણી.
વ્યક્તિત્વની વિભાવના – અર્થ, સ્વરૂપ અને હિપોક્રેટિસ-શેલ્ડનનું શારીરિક વર્ગીકરણ
વ્યક્તિત્વની વ્યાખ્યાઓ (ઓલપોર્ટ), શેલ્ડનનું વર્ગીકરણ (Endomorphic, Mesomorphic, Ectomorphic), ક્રેશ્મરનું વર્ગીકરણ (સ્થૂળકાય, પુષ્ટકાય, ક્ષીણકાય).
કાર્લ યુંગનું મનોવૈજ્ઞાનિક વર્ગીકરણ – અંતર્મુખી, બહિર્મુખી અને ઉભયમુખી વ્યક્તિત્વ
કાર્લ યુંગનું વર્ગીકરણ: અંતર્મુખી (Introvert), બહિર્મુખી (Extrovert), ઉભયમુખી (Ambivert); વ્યક્તિગત અચેતન અને સામૂહિક અચેતન (Collective Unconscious).
વ્યક્તિત્વના ગુણધર્મ સિદ્ધાંતો – ગોર્ડન ઓલપોર્ટ અને કેટલનું 16-PF પ્રશ્નાવલી મોડેલ
ગોર્ડન ઓલપોર્ટના ગુણધર્મો (કાર્ડિનલ, સેન્ટ્રલ, સેકન્ડરી), રેમન્ડ કેટલનો 16-PF ફેક્ટર સિદ્ધાંત, સપાટી ગુણધર્મો અને મૂળ ગુણધર્મો.
વ્યક્તિત્વ માપન પદ્ધતિઓ – પ્રક્ષેપણ પ્રવિધિઓ (રોર્શાક શાહીના ડાઘા અને TAT કસોટી)
પ્રક્ષેપણ પદ્ધતિઓ: હર્મન રોર્શાકની શાહીના ડાઘાની કસોટી (૧૦ કાર્ડ), મરે અને મોર્ગનની થેમેટિક એપરસપ્શન ટેસ્ટ (TAT - ૩૦ કાર્ડ), બાળ અભિજ્ઞાન કસોટી (CAT).
માનસિક સ્વાસ્થ્ય અને તણાવ – તણાવના સ્ત્રોતો, GAS સિદ્ધાંત (હેન્સ સેલી) અને ઉપાયો
માનસિક સ્વાસ્થ્યના લક્ષણો, હતાશા (Frustration), સંઘર્ષ (Conflict - અભિગમન/વિગમન), હેન્સ સેલીનું જનરલ એડેપ્ટેશન સિન્ડ્રોમ (GAS), તણાવ વ્યવસ્થાપન.
માનસિક બચાવ પ્રયુક્તિઓ (Defense Mechanisms) – ક્ષતિપૂર્તિ, તાદાત્મ્ય અને પ્રક્ષેપણ
અહં બચાવ પ્રયુક્તિઓ: ક્ષતિપૂર્તિ (Compensation), તાદાત્મ્ય (Identification), પ્રક્ષેપણ (Projection), યુક્તિકીકરણ (ખાટી દ્રાક્ષ/મીઠા લીંબુ).
અન્ય બચાવ પ્રયુક્તિઓ – ઉદ્વીકરણ (Sublimation), દમન, અસ્વીકાર અને પ્રતિક્રિયા રચના
ઉદ્વીકરણ (સૌથી શ્રેષ્ઠ પ્રયુક્તિ - અસામાજિક આવેગોનું સામાજિક કળામાં રૂપાંતર), દમન (Repression), પશ્ચાદ્ગમન (Regression), પ્રતિક્રિયા નિર્માણ.
અભિપ્રેરણા (Motivation) – અર્થ, ચક્ર અને અબ્રાહમ માસ્લોનો જરૂરિયાતોનો શ્રેણીક્રમ
અભિપ્રેરણા ચક્ર (જરૂરિયાત -> પ્રણોદ -> ઉત્તેજના -> લક્ષ્ય વર્તન), આંતરિક વિરુદ્ધ બાહ્ય પ્રેરણા, માસ્લોની ૫ જરૂરિયાતો (શારીરિક થી આત્મ-સાક્ષાત્કાર).
સિદ્ધિ પ્રેરણા – ડેવિડ મેકલેલેન્ડનું મોડેલ અને હર્ઝબર્ગનું દ્વિ-ઘટક સિદ્ધાંત
મેકલેલેન્ડની ૩ જરૂરિયાતો: સિદ્ધિ (nAch), જોડાણ (nAff), સત્તા (nPower); હર્ઝબર્ગનું આરોગ્ય વિરુદ્ધ પ્રેરક પરિબળોનું મોડેલ.
સ્મૃતિ અને સ્મરણ પ્રક્રિયા – ૩ તબક્કાઓ (સંકેતાંકન, સંગ્રહ, પુનઃપ્રાપ્તિ) અને સ્મૃતિ પ્રકારો
સ્મૃતિના તબક્કા: સંકેતાંકન (Encoding), સંગ્રહ (Storage), પુનઃપ્રાપ્તિ (Retrieval); સંવેદી સ્મૃતિ, ટૂંકા ગાળાની સ્મૃતિ (STM - 7±2 ચંકિંગ), લાંબા ગાળાની સ્મૃતિ (LTM).
વિસ્મૃતિ (Forgetting) – હર્મન એબિંગહોસનો વિસ્મૃતિ વક્ર અને વિસ્મૃતિના કારણો
એબિંગહોસનો પ્રયોગ અને વિસ્મૃતિ વક્ર, વ્યતિકરણના સિદ્ધાંતો (પૂર્વવર્તી અને અનુવર્તી અવરોધ), દમનનો સિદ્ધાંત (ફ્રોઈડ), સમય પસાર થવાનો ઘસારો.
વિશિષ્ટ બાળકોનું શિક્ષણ – પ્રતિભાશાળી (Gifted) અને ધીમી ગતિએ શીખનારા બાળકો
પ્રતિભાશાળી બાળકોના લક્ષણો અને શૈક્ષણિક કાર્યક્રમો (સંવર્ધન, ગતિવર્ધન), મંદબુદ્ધિ અને ધીમી ગતિએ શીખનારા (Slow Learners) બાળકોની ઓળખ અને રેમેડિયલ ટીચિંગ.
અધ્યયન અક્ષમતાઓ (Learning Disabilities) – ડિસ્લેક્સિયા, ડિસ્ગ્રાફિયા અને ડિસ્કેલ્ક્યુલિયા
ડિસ્લેક્સિયા (વાંચન અક્ષમતા), ડિસ્ગ્રાફિયા (લેખન અક્ષમતા), ડિસ્કેલ્ક્યુલિયા (ગાણિતિક અક્ષમતા), ડિસ્પ્રાક્સિયા, ADHD (ધ્યાન ન્યૂનતા અતિસક્રિયતા વિકાર).
સમાવેશી શિક્ષણ (Inclusive Education) – CWSN બાળકો માટે અધિકારો, સહાય અને વ્યવસ્થા
સમાવેશી શિક્ષણની વિભાવના, RPwD Act 2016 (૨૧ પ્રકારની દિવ્યાંગતાઓ), CWSN સાધન સહાય, બ્રેઈલ લિપિ, સાઈન લેંગ્વેજ, સંસાધન શિક્ષક (Resource Teacher) ભૂમિકા.
માર્ગદર્શન અને પરામર્શ (Guidance & Counselling) – પ્રકારો, તબક્કાઓ અને કાર્લ રોજર્સ
શૈક્ષણિક, વ્યાવસાયિક અને વ્યક્તિગત માર્ગદર્શન; પરામર્શના પ્રકારો: નિર્દેશાત્મક (વિલિયમ્સન), અનિર્દેશાત્મક (કાર્લ રોજર્સ - ક્લાયન્ટ કેન્દ્રિત), સર્વગ્રાહી પરામર્શ.
શૈક્ષણિક મૂલ્યાંકન અને કસોટી નિર્માણ – રચનાત્મક, સત્રાંત મૂલ્યાંકન અને બ્લૂ-પ્રિન્ટ
માપન, મૂલ્યાંકન અને આકલન વચ્ચેનો ભેદ; રચનાત્મક (Formative/Assessment FOR learning) વિરુદ્ધ સત્રાંત (Summative/Assessment OF learning); બ્લૂ-પ્રિન્ટ અને પ્રશ્નપત્ર નિર્માણ.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP-2020) અને RTE Act 2009 – શૈક્ષણિક મનોવિજ્ઞાન પરિપ્રેક્ષ્ય
NEP-2020 નું 5+3+3+4 માળખું, પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન (FLN - નિપુણ ભારત), પરખ (PARAKH), RTE Act 2009 ની મહત્વની કલમો (૧૨, ૧૬, ૧૭ શારીરિક શિક્ષા મનાઈ, ૨૭).
Answer Key & Guide
How to Solve & UnlockWhat You Get in MCQ Series:
- Complete syllabus question papers with clean layout.
- Zero answer hints for authentic offline exam practice.
- Unique serial paper code stamped on every paper.
Answer Key & Guide
How to Solve & UnlockWhat You Get in MCQ Series:
- Complete syllabus question papers with clean layout.
- Zero answer hints for authentic offline exam practice.
- Unique serial paper code stamped on every paper.
Frequently Asked Questions (FAQ)
Official guidance for Educational Psychology (શૈક્ષણિક મનોવિજ્ઞાન) MCQ Practice Series